Welcome to VDT Girls' High School.
Call us today
0261-2300229(SF)
Call us today
0261-2300231(GIA)

શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી ની ઉજવણી – 2023-2024 [S.F.]

Jul 22, 2023

ઉમાશંકર જોશી જન્મ જયંતીની ઉજવણી

21 /7/ 2023 શુક્રવાર .

ઉમાશંકર જોશી જન્મ જયંતીની ઉજવણી
તારીખ 21/ 7/ 2023 શુક્રવારના રોજ સર વિ ડી ટી ગર્લ્સ હાઇસ્કુલ (સેલ્ફ ફાઇનાન્સ) વિભાગમાં શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ઉમાશંકર જોશી ને લગતા લેખો, એમનુ જીવન કવન, એમના ગીતો અને એમનો પરિચય વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
અને બુલેટિન બોર્ડ પર એમના સાહિત્યને લગતા ચિત્રો મૂકવામાં આવ્યા હતા. ઉજવણીમાં વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સમગ્ર ઉજવણીનું સંચાલન શ્રી સુમૈયાબેન ગાડીવાલા તથા પ્રીતિબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.